Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કેનેડામાં પકડવામાં આવી ૧૬૦૦ કિલોની ૧૭ ફૂટ લાંબી ગ્રેટ વાઇટ શાર્ક, સામે આવી તસ્વીરો

નોવા સ્કોટિયા (પૂર્વી કેનેડા)ના તટ પર શોધકર્તાઓની ટીમએ ૧૬૦૦ કિલોગ્રામની૧૭ ફૂટલાંબી એક ગ્રેટ વાઇટશાર્કને પકડી છે. કવીન ઓફ ધ ઓશન નામથી પ્રચલિત  શાર્કને ક્રિસ ફિશરની આગેવાની વાળી ઓશિયર્ચ રિસર્ચ ટીમએ પકડી છે.ક્રિસએ કહ્યું છે કે આ ઓશિયર્ચ ટીમ દ્વારા અત્યાર સુધી પકડવામાં આવેલી આ સૌથી મોટી શાર્ક છે.

(10:54 pm IST)