Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જાણીતા સંગીતકાર રિકી કેજેને તેના આલ્‍બમ ‘ડિવાઇન રાઇડસ' માટે ત્રીજો પ્રતિષ્‍ઠિત ગ્રેમી એવોર્ડ મળ્‍યો

સુપ્રસિદ્ધ ગાયિકા બેયોન્‍સે 32 પુરસ્‍કારો સાથે સર્વકાલિન ગ્રેમી જીતી ઐતિહાસિક રેકોર્ડ રચ્‍યો

નવી દિલ્‍હીઃ સંગીત જગતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાતા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન 5 ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલસ, યુએસએમાં કરવામાં આવ્યું હતું. હોલીવુડ પોપ સ્ટાર બિયોન્સે એવોર્ડ શોમાં રેકોર્ડ બનાવ્યો હતો. Beyonce 32મો ગ્રેમી એવોર્ડ મેળવ્યો. ઉપરાંત ભારતીય સંગીતકાર  તેમના તાજેતરના આલ્બમ 'ડિવાઈન ટાઈડ્સ' માટે તેમનો ત્રીજો ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે.

ઉલ્લેખનીય છેકે, વખતના ગ્રેમી અવોર્ડમાં બેયોન્સે એક નવી ઈતિહાસ રચીને વધુ એક કિર્તીમાન પોતાના નામે કર્યો છે. સુપ્રસિદ્ધ ગાયિકા બેયોન્સે 32 પુરસ્કારો સાથે સર્વકાલીન ગ્રેમી જીતનો રેકોર્ડ તોડ્યો છે. રિકી કેજે તેના વૈશ્વિક સ્તરે વખાણાયેલા આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે 65મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીતીને પોતાનું નામ ઈતિહાસના પન્નાઓમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. ગ્રેમી એવોર્ડ્સની શરૂઆત બેડ બન્નીના શાનદાર પ્રદર્શન સાથે થઈ હતી. રવિવારે અમેરિકાના લોસ એન્જલસમાં 65મો ગ્રેમી એવોર્ડ યોજાયો. બેયોન્સે રવિવારે ત્રણ એવોર્ડ પોતાના નામે કર્યા. ગ્રેમી એવોર્ડ્સની શરૂઆત બેડ બન્નીના શાનદાર પ્રદર્શન સાથે થઈ. ટેલર સ્વિફ્ટ સહિત અનેક સેલિબ્રિટીઓએ પણ ડાન્સ કર્યો હતો.

રહી એવોર્ડ વિજેતાઓની આખી યાદીઃ

Album of the Year:

ABBA - Voyage

Adele - 30

Bad Bunny - Un Verano Sin Ti

Beyoncé - Renaissance

Brandi Carlile - In These Silent Days

Coldplay - Music of the Spheres

WINNER: Harry Styles - Harry’s House

Kendrick Lamar - Mr. Morale & the Big Steppers

Lizzo - Special

Best New Artist:

Anitta

Domi & JD Beck

Latto

Måneskin

Molly Tuttle

Muni Long

Omar Apollo

WINNER: Samara Joy

Tobe Nwigwe

Wet Leg

Record of the Year:

ABBA - Don’t Shut Me Down

Adele - Easy on Me

Beyoncé - Break My Soul

Brandi Carlile Featuring Lucius - You and Me on the Rock

Doja Cat - Woman

Harry Styles - As It Was

Kendrick Lamar - The Heart Part 5

WINNER: Lizzo - About Damn Time

Mary J. Blige - Good Morning Gorgeous

Steve Lacy - Bad Habit

Song of the Year:

Adele - Eas…

Best Música Urbana Album:

WINNER: Bad Bunny - Un Verano Sin Ti

Daddy Yankee - Legendaddy

Farruko - La 167

Maluma - The Love & Sex Tape

Rauw Alejandro - Trap Cake, Vol. 2

Best Pop Duo/Group Performance:

ABBA - Don’t Shut Me Down

Camila Cabello Featuring Ed Sheeran - Bam Bam

Coldplay & BTS - My Universe

Post Malone & Doja Cat - I Like You (A Happier Song)

WINNER: Sam Smith & Kim Petras - Unholy

Best Country Album:

Ashley McBryde - Ashley McBryde Presents: Lindeville

Luke Combs - Growin’ Up

Maren Morris - Humble Quest

Miranda Lambert - Palomino

WINNER: Willie Nelson - A Beautiful Time

Best R&B Song:

WINNER: Beyoncé - Cuff It

Jazmine Sullivan - Hurt Me So Good

Mary J. Blige - Good Morning Gorgeous

Muni Long - Hrs & Hrs

PJ Morton - Please Don’t Walk Away

Best Pop Vocal Album:

ABBA - Voyage

Adele - 30

Coldplay - Music of the Spheres

WINNER: Harry Styles - Harry’s House

Lizzo - Special

દુનિયાભરમાં પ્રસિદ્ધ ગાયિકા બેયોન્સે 32 અવોર્ડ સાથે સર્વકાલીન ગ્રેમી જીતનો રેકોર્ડ તોડ્યો છે. બીજી તરફ કેન્ડ્રિક લેમરે એવોર્ડ ફંક્શનમાં ઘણી મોટી જીત મેળવી હતી. સેમ સ્મિથ અને કિમ પેટ્રાસે કોલ્ડપ્લે-બીટીએસના માય યુનિવર્સ અને એબીબીએને હરાવીને બેસ્ટ પોપ ડ્યૂઓ પરફોર્મન્સનો એવોર્ડ જીત્યો. કિમ પેટ્રાસે ગ્રેમી જીતનારી પ્રથમ ટ્રાન્સ વુમન બનીને ઈતિહાસ રચ્યો છે.

(5:50 pm IST)