Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અરેસ્ટ થઈ જશુ પણ કાશ્મીરીઓ માટે લડવાનું બંધ નહીં કરીઃ હાફીઝ

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદે જણાવ્યું કે, સરકારે તેની ધરપકડ કરવી હોય તો કરી લ્યે પણ તે કાશ્મીરીઓ માટે લડવાનું બંધ નહીં કરે : હાફીઝે વધુમાં જણાવ્યું કે, 'જો તમે દબાવવાની કોશિશ કરશો તો અમે વધુ મજબુતાઈથી બહાર આવશુ' : હાફીઝે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉપર કાશ્મીર મામલે પોતાની ભૂમિકા ન નીભાવવાનો આરોપ લગાવ્યો

(4:22 pm IST)