Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શેરબજારમાં મંદીની સુનામીઃ રોકાણકારોના ૩ દિવસમાં રૂ. ૯.૬૦ લાખ કરોડ ડૂબી ગયાઃબજેટ પછી સેન્સેકસ રર૦૦ પોઇન્ટ તૂટયો

મુંબઇઃ શેરબજાર માટે માઠા દિવસોની શરૂઆતઃ ૩ દિવસમાં સેન્સેકસ રર૦૦ પોઇન્ટ તૂટયોઃ રોકાણકારોના ૩ દિવસમાં જ રૂ. ૯.૬૦ લાખ કરોડ ડૂબી ગયાઃ સતત વેચવાલીને કારણે બીએસઇમાં માર્કેટ કેપ રૂ.૯,૬૦,૯૩૮ કરોડથી ઘટીને રૂ.૧,૪૩,૩૯,૦૬ર કરોડ થઇ ગયું: વેચવાલીની સુનામી આવીઃ આજે જ રૂ.પ લાખ કરોડ સ્વાહા થઇ ગયાઃ રોકાણકારો માટે રાતા પાણીએ રોવાનો વારોઃ બજેટમાં લાદવામાં આવેલા ટેક્ષ બાદ એકધારૂ તૂટે છે બજાર

(2:39 pm IST)