Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

હાર્દિક પટેલ રાજસ્થાનમાં, લગ્ન પ્રસંગમાં હાજરી : યુવાઓએ સેલ્ફી પડાવી

રાજકોટ : રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં શ્રી પ્રેમભાઈ પટેલના સુપુત્રના શુભલગ્ન પ્રસંગે ''પાસ''ના નેતા શ્રી હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનમાં હાર્દિક પટેલનો પ્રવાસ લંબાયો છે. અનેક પાટીદારોએ તેમની સાથે લંબાણપૂર્વક ચર્ચાઓ કરી હતી અને યુવાઓએ સેલ્ફી પડાવી હતી.

(12:49 pm IST)