Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બપારે ૧૨-૧૦ના ટકોરે : Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

શેરબજારમાં મહાભુકંપની સતત અસર, સવારના ખૂલતાવેત ૧૩૦૦પોઈન્ટનું ગાબડું : ગોંડલ ૩૬ કરોડની મગફળી અગ્નિકાંડમાં ૬ ને સીઆઇડીએ ઉઠાવી લીધા : અમેરિકી શેરબજાર કડડ ભૂસ : માલદીવમાં અંધાધૂંધી ચીફ જસ્ટિસ અને પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ

(12:16 pm IST)