Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવાયા

શક્તિસિંહ ગોહિલ પાસે દિલ્હીનો ચાર્જ યથાવત રહેશે : કુમારી શૈલજાને છત્તીસગઢ અને સુખજીન્દરસિંહ રંધાવાને રાજસ્થાનના પ્રભારી તરીકે નિયુક્તિ

નવી દિલ્હી :કૉંગ્રેસ દ્વારા ત્રણ રાજ્યમાં નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિ સિંહ ગોહીલને કૉંગ્રેસે હરિયાણાના પ્રભારી બનાવ્યા છેકૉંગ્રેસ દ્વારા ત્રણ રાજ્યમાં નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિ સિંહ ગોહીલને કૉંગ્રેસે હરિયાણાના પ્રભારી બનાવ્યા છે. તેઓ હાલ દિલ્હીના પ્રભારી છે આ ચાર્જ તેમની પાસે યથાવત રહેશે. કુમારી શૈલજાએ કૉંગ્રેસે છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે

(11:49 pm IST)