Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મતદાન ૬૦થી ૭૧% થઇ શકે છે

મતદાન જરૂર કરો -કુમાર ગાંધી

તા. પ ડીસેમ્‍બર ર૦રર ના રોજ બીજા તબકકાનું મતદાન શરૂ થશે અહીં ગ્રહોની દૃષ્‍ટિએ તા. ૧-૧ર-ના રોજ પ્રથમ તબકકાના મતદાન બાબત મતદાન પ્રત્‍યે નિરશતા રહેશે તેવું પૂર્વાનુમાન કરેલ જે સચોટ રહેલ.

તા. પ-૧ર-ના ગ્રહોમાં ચંદ્ર મુવમેન્‍ટ ફેરવી નાખે છે બુધ - ધન રાશિમાં છે.  શુક્ર-સૂર્ય - વૃヘકિ રાશિમાં રહેશે. ગુરૂ મીનમાં શનિ મકરમાં - મંગળ વૃષભમાં રાહુ મેષમાં ચંદ્રની સાથે કેતુ તુલામાં ભ્રમણ કરે છે.

બીજા તબકકાના મતદાન બાબત ગ્રહો એવુ સુચવે છે કે પ્રથમ તબકકાના મતદાન કરતા વધુ મતદાન થઇ શકે છે.

અહીં કોઇપણ પ્રકારની ગરબડ પણ થઇ શકે તેવી સંભાવના છે.

મતદાન ૬૦ થી ૭૧ ટકાની નજીક થઇ શકે તેવી સંભાવના છે. 

મતદાન જરૂર કરો જવાબદાર નાગરીક તરીકે ફરજ બજાવો.

મતદાન કરનાર વ્‍યકિતને એક પ્રશ્નનો જવાબ ફોનમાં વિનામુલ્‍યે. (પ-પ)

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(10:22 am IST)