Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અમેરિકામાં સતત બીજા દિવસે અંધાધૂંધ ગોળીબાર :ઇન્ડિયાનામાં એક પાર્ટીમાં આડેધડ ફાયરિંગ : 3 લોકોના મોત : 7 લોકો ઘાયલ

અમેરિકામાં સતત બીજા દિવસે અંધાધૂંધ ગોળીબાર થયાની ઘટના બની છે, જાણવા મળ્યા મુજબ અમેરિકાના ઇન્ડિયાનામાં એક પાર્ટી દરમિયાન હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 7 લોકો ઘાયલ  થયા છે

 

(9:54 pm IST)