Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વુમન ઓફ ઓનર

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલીઝ થશે ડોક્યુમેન્ટરી ફિલ્મ 'વુમેન ઓફ ઓનર' નેશનલ   જિયોગ્રાફિક ચેનલ પર રાત્રે ૯ વાગ્યે વિમેન ઓફ ઓનર - ડેસ્ટિનેશન આર્મી  ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરાશેઃ ફિલ્મ હોટસ્ટાર અને ડિઝની પર પણ જોવા મળશેઃ આ ફિલ્મ દિલ્હી કેન્ટના એનસીસી ઓડિટોરિયમમાં પ્રેસ અને સેનાના અધિકારીઓની સામે રજૂ કરાઈ હતી જેને ખુબ પસંદ કરવામાં આવી હતી.

(4:57 pm IST)