Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સ્વાતિ મોહને સ્ટાર ટ્રેકનો પ્રથમ એપિસોડ જોયો અને નાસા તરફનું પ્રયાણ શરૂ થયું

ભારતીય મૂળની અમેરિકન એરોસ્પેસ એન્જિનિયર સ્વાતિ મોહન, કે જેમણે મંગળની ધરતી ઉપર નાસાનું પ્રિઝર્વન્સ રોવર યાનના સફળ ઉતરાણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, તેણે અમેરિકી પ્રમુખ જો બાયડનને કહ્યું હતું કે પોતે બાળક હતી ત્યારે સ્ટાર ટ્રેકનો પ્રથમ એપિસોડ જોયો હતો, ત્યારથી અમેરિકન સ્પેસ એજન્સી માટેનું તેનું  પ્રયાણ શરૂ થઇ ગયેલ...

(1:18 pm IST)
  • દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ રાજ્યના ૩૪ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાની ઝડપ બમણી : મહારાષ્ટ્રના ૬, પંજાબના પાંચ, ગુજરાતના ૪ અને મધ્યપ્રદેશના ૩ જિલ્લામાં સ્થિતિ વણસી:કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના ૧૦૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે access_time 12:50 am IST

  • ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના CEO પુનાવાલાએ વિશ્વ બેન્કની પેનલમાં ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે કાચા માલના નિકાસ પર અસ્થાયી અમેરિકી પ્રતિબંધ થી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) જેવી કંપનીઓ દ્વારા કોરોનાવાયરસ રસીના ઉત્પાદનને મર્યાદિત કરી શકે છે જે ગંભીર બાબત છે. access_time 11:58 pm IST

  • સુશાંત સંબંધી ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ સુશાંત સિંહ રાજપૂત સંબંધી ડ્રગ્સ કેસમાં આજે નેશનલ ક્રાઈમ બ્યુરો (એન.સી.બી.) સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી રહી છે. બોલિવૂડ અભિનેત્રી રીયા ચક્રવર્તી, તેનો ભાઈ અને બીજાઓ આ કેસમાં આરોપીઓ છે. access_time 1:17 pm IST