Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

કેન્દ્ર સરકારે "તાત્કાલિક" અને "ઇમર્જન્સી" ધોરણે ચાઇનીઝ લિંક્સ સાથેની ૧૩૮ બેટિંગ (સટ્ટાબાજી)ની એપ્લિકેશનો અને ૯૪ લોન ધિરાણ આપતી એપ્લિકેશનો બ્લોક કરવા અને તેના ઉપર બાન મૂકવાની પ્રક્રિયા શરૂ કરી છે

આ એપ્લિકેશન ઓએ દેશમાં હજારો લોકોના જીવન બરબાદ કર્યા છે, આપઘાતો સર્જ્યા છે. ગૃહ મંત્રાલયના સંદેશાવ્યવહાર પર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયએ આ તાકીદની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)