Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

કોરોના ઓગળવા લાગ્‍યો

દક્ષિણ કોરીયા અને ફ્રાન્‍સ સિવાય બધા દેશોમાં કોરોનાના કેસો ઘટવા લાગ્‍યા : દક્ષિણ કોરીયામાં હજુ પણ ૨.૩૪ લાખથી વધુ કેસ સામે આવ્‍યાઃ ભારતમાં કેસો એક હજારથી પણ નીચે ૯૧૩ કેસ તેમજ ૧૩ મૃત્‍યુ

૯૧૩ કેસોની સામે ૧૩૧૬ દર્દીઓ સાજા થયા : એકટીવ માત્ર ૧૨૫૯૭ કેસ : જર્મનીમાં ૫૭,૭૬૧ કેસ : ઓસ્‍ટ્રેલિયામાં ૪૭૫૩૮ કેસ : થાઈલેન્‍ડમાં ૨૬૮૪૦ કેસ : નેધરલેન્‍ડમાં ૧૨૩૮૭ કેસ : ન્‍યુઝીલેન્‍ડમાં ૮૮૪૫ કેસ : સિંગાપોર - હોંગકોંગ - ન્‍યુયોર્ક - કેનેડામાં ૩ હજારથી વધુ કેસ : ન્‍યુજર્સી - ટેકસાસમાં ૧ હજારથી વધુ કેસ : બ્રાઝીલમાં કુલ કેસનો આંક ૨,૯૯,૯૯,૮૧૬એ પહોંચ્‍યો
દક્ષિણ કોરિયા    :    ૨,૩૪,૩૦૧ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૧,૦૨,૨૬૬ નવા કેસો
જર્મની    :    ૫૭,૭૬૧ નવા કેસો
ઇટાલી    :    ૫૩,૫૮૮ નવા કેસો
વિયેતનામ    :    ૫૦,૭૩૦ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૪૭,૫૩૮ નવા કેસો
જાપાન    :    ૪૬,૩૭૭ નવા કેસો
થાઈલેન્‍ડ    :    ૨૬,૮૪૦ નવા કેસો
રશિયા    :    ૧૬,૮૨૮ નવા કેસો
ચીન    :    ૧૩,૧૪૬ નવા કેસો
નેધરલેન્‍ડ    :    ૧૨,૩૮૭ નવા કેસો
શાંઘાઈ    :    ૯,૦૦૬ નવા કેસો
ન્‍યુઝીલેન્‍ડ    :    ૮,૮૪૫ નવા કેસો
યુએસએ    :    ૬,૪૭૩ નવા કેસો
સિંગાપોર    :    ૩,૭૪૩ નવા કેસો
હોંગકોંગ    :    ૩,૭૦૯ નવા કેસો
ન્‍યુ યોર્ક    :    ૩,૬૮૩ નવા કેસો
કેનેડા    :    ૩,૦૭૭ નવા કેસો
ટેક્‍સાસ    :    ૧,૦૭૧ નવા કેસો
ન્‍યુ જર્સી    :    ૧,૦૧૯ નવા કેસો
ભારત    :    ૯૧૩ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૮૮૯ નવા કેસો
પોલેન્‍ડ    :    ૫૫૭ નવા કેસો
યુએઈ    :    ૨૯૮ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૭૮ નવા કેસો
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૧૩ કેસ નોંધાયા, ૧૩ મૃત્‍યુ
નવા કેસો    :    ૯૧૩ કેસો
નવા મૃત્‍યુ    :    ૧૩
સાજા થયા    :    ૧,૩૧૬
કુલ કોરોના કેસો    :    ૪,૩૦,૨૯,૦૪૪
એકટીવ કેસો    :    ૧૨,૫૯૭
કુલ સાજા થયા    :    ૪,૨૪,૯૫,૦૮૯
કુલ મૃત્‍યુ    :    ૫,૨૧,૩૫૮
૨૪ કલાકમાં ટેસ્‍ટ    :    ૩,૧૪,૮૨૩
વેક્‍સીનેશન    :    ૨,૮૪,૦૭૩
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૮,૧૮,૩૨,૬૧૨ કેસો
ભારત    :    ૪,૩૦,૨૯,૦૪૪ કેસો
બ્રાઝીલ    :    ૨,૯૯,૯૯,૮૧૬ કેસો

 

(3:57 pm IST)