Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

દિલ્હીની અદાલતે ફેરા ઉલ્લંઘન મામલે: વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યા

નવી દિલ્હી ;દિલ્હીની એક અદાલતે ફેરા ઉલ્લંઘન મામલામાં સમન્સનું વારંવાર અવગણના કરતા મુશ્કેલીમાં મુકાયેલ વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યા છે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિપક શ્રાવતે આ આદેશ જાહેર કર્યો છે વારંવાર સમન્સ મોકલવા છતાં કોર્ટમાં હજાર નહીં થતા આ આદેશ કરાયો હતો

(11:58 pm IST)