News of Thursday, 4th January 2018

પાકિસ્તાન દ્વારા કુલભૂષણ જાદવનો જાહેર થયેલ વિડીયો પ્રોપેગેન્ડા ફેલાવવાવાળો અભ્યાસ ;ભારતની આકરી પ્રતિક્રિયા ;વીડિયોની વિશ્વશનીયતા સામે ઉઠાવાયા સવાલ

નવી દિલ્હી ;પાકિસ્તાન તરફથી જાહેર થયેલ કુલભૂષણ જાધવના વીડિઓની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવી ભારતે તેને પ્રોપેગેન્ડા ફેલાવવાવાળો અભ્યાસ ગણાવ્યો છે ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે આ વીડિઓની કોઈ વિશસનીયતા નથી

(10:03 pm IST)
  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST