News of Wednesday, 3rd January 2018

કોઈ પડકાર ફેંકે તો હું રાજકારણના મેદાનમાં આવવા તૈયાર છું

અભિનેતા પ્રકાશ રાજે જણાવ્યું કે, જો તેને કોઈ પડકાર ફેંકે તો તે રાજકારણમાં આવવા તૈયાર છે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'હાલમાં જ દેશમાં સાંપ્રદાયિક રાજનીતિને મહત્વ મળવા લાગ્યું છે. જરૂરી છે કે અમે એવુ ન થવા દઈએ' : તેઓએ એ પણ જણાવ્યું કે, તેઓની કોઈ રાજનૈતિક આકાંક્ષા નથી અને તેઓ કોઈ પાર્ટી તરફ પણ નથી

(3:33 pm IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST