News of Wednesday, 3rd January 2018

બપોરે ૧૨-૦૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

પુરૂષોતમ સોલંકીની નારાજગી યથાવતઃ કેબિનેટ બેઠકમાં ન ગયા, ઘરે કોળી આગેવાનો સાથે મીટીંગ ચાલું: લાલુપ્રસાદની સજાની સુનાવણી હવે કાલે થશેઃ રાજસ્થાનમાં ભયાનક ઠંડી, ૪ના મોત, સંખ્યાબંધ જગ્યાએ બર્ફ પડ્યો

(12:04 pm IST)
  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST