Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

૧૨.૩૦ વાગ્યે ચાર રાજ્યોના ટ્રેન્ડ શું છે?

રાજસ્થાન ફુલ બેઠક ૧૯૯, ભાજપ ૧૧૧ કોંગ્રેસ ૭૨ અને અન્ય ૧૬: 

** મધ્યપ્રદેશ કુલ બેઠક ૨૩૦, ભાજપ ૧૬૧ કોંગ્રેસ ૬૫ અને અન્ય ૪:

છત્તીસગઢ ફુલ બેઠક ૯૦, ભાજપ ૫૪ કોંગ્રેસ ૩૫ અન્ય ૧: **

તેલંગાણા કુલ બેઠક ૧૧૯, ભાજપ ૧૦, કોંગ્રેસ ૬૬, અન્ય એક, બીઆરએસ ૩૮ અને અસદુદ્દીન ઓવેસીના પક્ષને ચાર બેઠકો મળે છે.

(12:50 pm IST)