Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

૧૧.૩૦ વાગ્યે ચાર રાજ્યોના ટ્રેન્ડ શું છે? ત્રણ રાજ્યોમાં ભાજપ અને એક રાજ્યમાં કોંગ્રેસની નિશ્ચિત સરકારો રચાય છે..

રાજસ્થાન ફુલ બેઠક 199, ભાજપ 106 કોંગ્રેસ 72 અને અન્ય 21: 

મધ્યપ્રદેશ કુલ બેઠક 230, ભાજપ 152 કોંગ્રેસ 75 અને અન્ય ત્રણ:

છત્તીસગઢ ફુલ બેઠક 90, ભાજપ 52 કોંગ્રેસ 37 અન્ય એક: 

તેલંગાણા કુલ બેઠક 119, ભાજપ 9 કોંગ્રેસ 66, અન્ય એક, બીઆરએસ 39 અને અસદુદ્દીન ઓવેસીના પક્ષને ચાર બેઠકો મળે છે.

(11:57 am IST)