Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોંગ્રેસમાં ભાવભીનું સ્વાગત

  સામાકાંઠાના વોર્ડ નં. પ ના ભાજપના મહિલા કોર્પોરેટર અને તેમના પ પુત્ર સહિત રપ  થી ૩૦ ભાજપ કાર્યકરો અને અ.ભા.વિ.પ.નાં હોદ્દેદારોએ આજે નાગર બોર્ડીંગ ખાતે કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા પત્રકાર પરિષદમાં કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો તે વખતની તસ્વીરમાં હાર્દિકભાઇ ભાજપના દક્ષાબેનને ત્થા તેમના પુત્ર કશ્યપભાઇ તથા એન. જી.ઓ.નાં પ્રમુખ ચાંદનીબેન અને ખેડૂત નેતાઓને ખેંસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા઼. તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:49 pm IST)