Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ટ્રેન દુર્ઘટના : મમતા બેનર્જીએ ઓડિશાના સીએમ સાથે વાત કરી :મદદની ઓફર કરી

ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ટીમ તાત્કાલિક બાલાસોર રવાના

ઓડિશાના બાલાસોર પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) દ્વારા ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ટીમને તાત્કાલિક બાલાસોર રવાના કરવામાં આવી હતી.

 ઓડિશા સરકારની સૂચના પર આસપાસના જિલ્લાઓમાંથી વધારાની ફાયર બ્રિગેડ, ડોક્ટર્સ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાત કરી અને મદદની ઓફર કરી

 

(12:11 am IST)