Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂતાન કરતાં ભારતમાં વધુ બેરોજગારઃ રાહુલ ગાંધી

નોટબંધી-GSTને કારણે નાના ઉદ્યોગો ખતમ થયા, ભાજપ સરકારે અબજોપતિઓની કરોડોની લોન માફ કરી.

> રાહુલ ગાંધીએ કહ્યું આજે દેશમાં છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. આ પાકિસ્તાન કરતા બમણું છે. અમારી પાસે બાંગ્લાદેશ-ભુટાન કરતાં વધુ બેરોજગાર યુવાનો છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી અને GST લાગુ કરીને નાના ઉદ્યોગોને બરબાદ કરી દીધા છે.
(9:53 pm IST)