Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વધુ ઍક સાગરખેડૂ કલ્યાણ યોજના જાહેર

૫૦ હજાર કરોડની જાગવાઇ : આદિજાતિ સમાજ માટે વનબંધુ કલ્યાણ યોજના-૨

ગાંધીનગર તા. ૩ : આગામી પાîચ વર્ષ માટે રૂ. ૧ લાખ કરોડની માતબર રકમની વન બîધુ કલ્યાણ યોજના-૨ અમલમાî મૂકવાની આજે જાહેરાત કરતા મને વિશેષ આનîદ થાય છે. આ યોજના દ્વારા ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ૫૮૮૪ ગામોની ૯૦ લાખની વસ્તી ધરાવતા આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભો સુનિડ્ઢિત કરી તેઅોના અધિકારો અને સાîસ્કૃતિક અસ્મિતાનુî જતન કરવામાî આવશે. મને વિશ્વાસ છેકે, આદિજાતિ ભાઈઅો-બહેનો અો યોજનાના લાભો મેળવી રાજયના બધા જ નાગરિકો સાથે ખભે ખભો મિલાવી રાજયની ­ગતિમાî સિîહ ફાળો આપશે.

શ્રી નીતિન પટેલે કહ્નાં કે, રાજયના દરિયા કિનારાના વિસ્તારમાî રહેતા સાગરખેડુઅો પણ રાજયના વિકાસમાî અગત્યની ભૂમિકા ભજવે છે. તેઅો દેશને કરોડો રૂપિયાનુî વિદેશી હૂîડિયામણ મેળવી આપે છે. આવા માછીમારી અને વહાણવટા સાથે સîકળાયેલા સાગરખેડુઅોના વિસ્તારના સર્વાîગી કલ્યાણ અને વિકાસ માટે પણ તત્કાલીન મુખ્યમîત્રીશ્રી અને હાલના વડા­ધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીઍ વર્ષ ૨૦૦૭ માî સાગરખેડુ સર્વાîગી કલ્યાણ યોજના અમલમાî મૂકેલ હતી. છેલ્લા ૧૩ વર્ષમાî રૂ. ૪૩૦૦૦ કરોડની રકમના ઉપયોગ સાથે આ યોજના સાગરકાîઠા વિસ્તારના સર્વાîગી વિકાસ માટે ખૂબ ઉપયોગી પુરવાર થયેલ છે, રાજયના દરિયા કિનારાના ૧૫ જિલ્લાના ૩૯ તાલુકાના ૨૭૦૨ ગામોમાî ૭૦ લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારના વિકાસમાî નવો અધ્યાય ઉમેરવા આજે રૂ. ૫૦-હજાર કરોડની સાગરખેડુ સર્વાîગી કલ્યાણ યોજના-ર ની જાહેર કરતાî હું આનîદ અનુભવુ છુ

(12:50 pm IST)