Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ભારતમાં આવેલા અમેરિકી વાયસુના પ્રમુખે તેજસે વિમાન ઉડાળ્‍યુ

નવી દિલ્‍હી : પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ભારત આવેલ અમેરિકી વાયુસેના પ્રમુખ જનરલ ડેવિડ એલ ગોલ્‍ડફિને જોધપુર એરફોર્સ સ્‍ટેશન પહોંચી સ્‍વદેશ નિર્મીત હલ્‍કા લડાકુ વિમાન તેજસે ઉડાળ્‍યુ હતું.

(12:44 am IST)