Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કૈરાના ભાજપના સાંસદ પૂર્વ કેન્‍દ્રીય મંત્રી હુકુમસિંહનું નિધન

 કૈરાઃ કૈરાના ભાજપના સાંસદ પૂર્વ કેન્‍દ્રીય મંત્રી હુકુમસિંહનું નોઇડાની જે.પી. હોસ્‍પિટલમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા શ્રી હુકુમસિંહનું નિધન થતા સોમવારે સંસદની કાર્યવાહી નહિ ચાલી શકે.

(12:11 am IST)