Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સાંજે ૪-૦૦ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

જય હો ! અન્ડર ૧૯ વર્લ્ડ કપ... ટીમ ઇન્ડિયા ચોથી વખત વર્લ્ડ ચેમ્પીયન, ઇતિહાસ રચ્યો: હવે વાદળો છવાશે, ઠંડીનો અનુભવ નહી થાય: પવિત્ર ત્રિવેણી સંગમ વેરાન , નર્મદા સાવ સુકાઈ ગઈ : પોરબંદર ભાજપમાં ભૂકંપ, ૪ પૂર્વ પ્રમુખ અને એક કાઉન્સીલરે કોંગ્રસનો હાથ ઝાલ્યો : પિતાની સંપત્તિ ઉપર પુત્રીઓનો બરાબરનો હિસ્સો : સુપ્રીમ કોર્ટ

(4:02 pm IST)