Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મુંબઇ : દાદર સેન્‍ટ્રલ રેલ્‍વે સ્‍ટેશન પ્‍લેટ ફોર્મ નં. ૧ ઉપર લોકલ ટ્રેનના ૩ ડબ્‍બામાં આગ લાગી : ફાયર બ્રિગેડની ૬ ગાડી ઘટના સ્‍થળે

મુંબઇ : આજે  મુંબઇમાં આવેલ દાદર સેન્‍ટ્રલ રેલ્‍વે સ્‍ટેશનમાં પ્‍લેટ ફોર્મ નં. ૧ ઉપર લોકલ ટ્રેનના ૩ ડબ્‍બામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ૬ ગાડી તુરંત ઘટના સ્‍થળે પહોંચી ગઇ છે અને આગને કાબુમાં લેવા પ્રયાસો ચાલી રહી છે.

(9:04 am IST)