Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બપોરે સેન્‍સેકસ ૩૦૦ પોઇન્‍ટ ડાઉન

શેરબજાર

મુંબઇ : બોમ્‍બે શેર બજારમાં આજે નરમાશઃ ર-૧પ કલાકે સેન્‍સેકસ ૩૦૯ પોઇન્‍ટ ઘટીને પ૬૭પ૧ તથા નીફટી ૧૦૮ પોઇન્‍ટ ઘટીને ૧૬૯૪ ઉપર છેઃ ઇન્‍ડસ બેંક, ૪% અપઃ વીપ્રો ૪ ટકા તુટયોઃ ઇન્‍ડસ બેંક ૧૦૧૭, એનટીપીસી ૧પ૭, આઇટીસી ર૬ર, પાવર ગ્રીડ રર૯, એચડીએચસી રર૪૯, એસબીઆઇ ૪૮૬, વીપ્રો ૪૯૪, ચેન્‍નાઇ પેટ્રો ૩૦૪ ઉપર છે

(4:25 pm IST)