Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ઈટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડીયા...

દેશભરમાં લોકો થર્ટીફર્સ્ટ મનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પંજાબના જાલંધર શહેરમાં એક વ્યકિત સ્કુટર પર નવ બાળકોને લઇને જઇ રહ્યો હતો. હેલ્મેટ પહેર્યા વિના આ માણસ એકદમ શાંતિથી જતો હતો ત્યારે તે ટ્રાફિક-પોલીસની નજરે ચડયો હશે ખરો કે કેમ એવો સવાલ થાય છે.

(4:13 pm IST)