Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

તમામ એરપોર્ટના બે કિલોમીટર વિસ્તારમાં ફાઈવ-જી મોબાઈલ ટાવર ઇન્સ્ટોલ કરી શકાશે નહીં

નવી દિલ્હી :  દેશના તમામ એરપોર્ટના રન-વેથી ૨૧૦૦ મીટર એટલે કે લગભગ બે કિલોમીટરના વિસ્તારની અંદર એક પણ ફાઈવ-જી  મોબાઈલ ટાવર ઇન્સ્ટોલ નહીં કરવા મોદી સરકારે તમામ મોબાઈલ કંપનીઓને સૂચના આપ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.

(10:38 pm IST)