Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

રાજકોટમાં સાડા આઠ મહિનામાં 11 હજાર લોકો કોરોનાની ઝપટે ચડયા: સાંજે 54 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 94 કેસ નોંધાયા : આજે 83 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 746 દર્દીઓ સારવાર હેઠળ : કુલ કેસ 11,021

રાજકોટ: શહેરમાં સાંજે 54 અને બપોરે 40 સાથે આજે કુલ 94 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 54 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 11, 021 થયા છે. હાલમાં 746 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 83 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:19 pm IST)