Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

બાયડન- કમલાએ ગુરૂ નાનક જયંતિ નિમિતે શુભેચ્છા પાઠવી

૫૫૧મી ગુરૂનાનક જયંતિ ઉપર અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડન અને ઉપપ્રમુખ કમલા હેરિસે દુનિયાભરના શિખોને શુભકામના આપી છે અને કહ્યું હતું કે ''આ દિવસે આપણે સહુએ પોતાની જાતને યાદ અપાવવાનું છે કે ગુરૂ નાનકની દયા અને એકતાનો સાર્વ ભૌમિક સંદેશ આપણને... એક રાષ્ટ્રના રૂપમાં વધુ સારા બનવા માટે મદદ કરી શકે છે''

(2:47 pm IST)