Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હવે ટ્રમ્પ બાકી રહ્યા છે, તેનેય બોલાવી લ્યોઃ ઓવૈસી

હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે અમિતભાઈ, યોગી સહિતના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છેઃ ત્યારે એઆઈ એમઆઈએનના અધ્યક્ષ સાંસદ અસદુદીન ઓવૈસીએ કહ્યું છે કે હવે માત્ર ટ્રમ્પને બોલાવવાના બાકી રહેલ છેઃ ઓવૈસીએ કહેલ કે એવું લાગે છે કે આ હૈદ્રાબાદની ચૂંટણી જેવું નથી, વડાપ્રધાન ચૂંટણી લડી રહ્યા હોય એવું લાગે છે

(2:46 pm IST)