Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

એમેઝોન ભારતીય કર્મચારીઓને ૬૩૦૦ રૂ. સુધીનું બોનસ આપશે

એમેઝોન જાહેર કરેલ કે તે પોતાના કર્મચારીઓને ૬૩૦૦ સુધીના વિશેષ માન્યતા બોનસ આપશે. જે અન્ય દેશોમાં કાર્યરત કર્મચારીઓને અપાયેલ બોનસ બરાબર જ હશે. ૧૬ ઓકટોબરથી ૧૩ નવેમ્બર સુધીમાં નોકરીમાં રખાયેલ યોગ્ય કર્મચારીઓમાં ફુલ ટાઇમ કર્મચારીઓને રૂ.૬૩૦૦  અને પોર્ટ ટાઇમને રૂ.૩૧૦૦નું બોનસ આપશે.

(2:46 pm IST)