Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રિલાયન્સ ફાઉન્ડેશનના સૂત્રધાર શ્રીમતી નીતા અંબાણીનો આજે જન્મદિવસ: અભિનંદન વર્ષા

આંધ્રના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વિટ કરીને, દેશના ૩૮ હજાર  ગામડાઓ અને સંખ્યાબંધ શહેરોના પોણા ચાર કરોડથી વધુ લોકોના જીવનને સ્પર્શી નવપલ્લવિત બનાવ્યાનુ જણાવી, નીતાબેનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

(11:13 am IST)