Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

એન-૯પ માસ્ક મારફત ૪૦ ગ્રામ સોનાની તસ્કરી કરતા કેરલના એરપોર્ટ પર શખ્સ પકડાઇ ગયો

કેરલના કોમીકોડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એન-૯પ માસ્કમાં છુપાવી ૪૦ ગ્રામ સોનાની તસ્કરી કરવાની કોશિષ કરી રહેલ એક યાત્રીની ધરપકડ થઇ છે. યૂએઇથી આવેલ આ યાત્રીની એરપોર્ટની એર ઇંટેલિજેંસ યૂનિટએ ધરપડ કરી એરપોર્ટનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે માસ્કના વાલ્વમાં સોનું છુપાવ્યું હતું.

(11:12 pm IST)