Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ર૦ર૪માં પ્રથમ અરબ મિશનને લઇ ચાંદ પર માનવ રહિત અંતરિક્ષયાન મોકલશે યૂએઇ

દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમએ બતાવ્યું છે કે યૂએઇએ ર૦ર૪માં પ્રથમ અરબ મિશનને લઇ ચાંદ પર માનવ રહિત અંતરિક્ષયાન મોકલવાની યોજના બનાવી છે. મકતૂમએ કહ્યું લૂનર રોવરનું નામ એમના દિવંગત પિતા શેખ રાશિદબિન સઇદ અલ મકતૂમના સમ્માનમાં રાશિદ રાખવામાં આવશે અને એનું ૧૦૦ ટકા નિર્માણ યૂએઇમાં થશે.

(11:11 pm IST)