Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કુવૈતના શાસક અમીર શેખ સબાહ અલ-અહમદઅલ-જાબેર અલ-સબાહનું ૯૧ વર્ષની ઉંમરમાં થયું નિધન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યકત કર્યો

કુવૈતના શાસક અમીર શેખ સબાહ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહનું ૯૧ વર્ષની ઉંમરમાં નિધન થયું. શેખના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક કરતાં કહ્યું આજ કુવૈત અને અરબના એક પ્રિય નેતા ભારતએ એક પરમ મિત્ર અને દુનિયાએ એક મહાન રાજનેતા ગૂમાવ્યા એમણે કુવૈતમાં ભારતીયોનું વિશેષ ધ્યાન રાખ્યું છે.

 

(11:11 pm IST)