Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

લંડનની પ્રતિષ્ઠિત બેલે સ્કૂલમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો એક રીક્ષા ચાલકનો પુત્રઃ મન હોય તો માળવે જવાય

દિલ્લીના વિકાસપુરીમાં આવેલ એક ઇ-રિકસા ચાલકનો ર૦ વર્ષિય પુત્ર કમલસિંહની પસંદગી એક વર્ષિય પ્રોફેશ્નલ ટ્રેની પ્રોગ્રામ માટે લંડનની પ્રતિષ્ઠિત ઇંગ્લીશ નેશનલ બેલે સ્કૂલમાં થઇ છે. સ્કૂલના અનુસાર એમની સ્કૂલમાં એડમિશન લેનાર કમલ ભારતના પ્રથમ વિદ્યાર્થી હશે. કમલએદિલ્લીની એક બેલે ડાંસ એકડેમીથી ટ્રેનિંગ લીધી છે.

(9:20 am IST)