Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ઉત્તર પ્રદેશ પોલિસએ માનવ તસ્કરોથી ૧૯ નેપાળી બાળકોને મુકત કરાવ્યાઃ મહિલા સહિત ૪ની ધરપકડ

ગાઝીયાબાદ (ઉત્તર પ્રદેશ) પોલિસએ ૧૯ નેપાલી બાળકોને માનવ તસ્કરોથી મુકત કરાવ્યા. આ મામલામાં એક મહિલા સહિત ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલિસએ કહ્યું દિલ્લી મહિલા આયોગએ આ બારામાં સૂચના આપી હતી અને આ બાળકોને ઘરેલૂ કામ કરવા અને ઉદ્યોગોમાં કામ કરવાના ઇરાદાથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર લઇ જવામાં આવી રહ્યા હતા.

(10:13 pm IST)