Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કેરળમાં કોરોનાનો વધતો કહેર : દેશમાં 45.966 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 34.768 દર્દીઓ રિકવર થયા : વધુ 505 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.39.559 થયો :એક્ટીવ કેસ 3.83.401 થયા : કુલ કેસની સંખ્યા 3.28.56.863 થઇ

સૌથી વધુ કેરળમાં 32.803 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4456 કેસ, તામિલનાડુમાં 1505 કેસ, આંધ્રપ્રદેશમાં 1186 કેસ,કર્ણાટકમાં 1159 કેસ,મિઝોરમમાં 880 કેસ, ઓરિસ્સામાં 719 કેસ,આસામમાં 573 કેસ, પશ્ચિમ બંગાળમાં 679 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 45.966 કેસ નોંધાયા છે. જ્યારે 34.768 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 45.966 નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 505 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.39.559 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 45.966 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.28.56.863 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.83.401 થઇ છે છેલ્લા 24 કલાકમાં 34.768 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.20.21.097 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી વધુ કેરળમાં 32.803 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4456 કેસ, તામિલનાડુમાં 1505 કેસ, આંધ્રપ્રદેશમાં 1186 કેસ,કર્ણાટકમાં 1159 કેસ,મિઝોરમમાં 880 કેસ, ઓરિસ્સામાં 719  કેસ,આસામમાં 573 કેસ, પશ્ચિમ બંગાળમાં 679 કેસ નોંધાયા છે

(1:19 am IST)