Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

બપોરે ૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટ જામનગર હાઇવે ઉપર રાજકોટ થી પડધરી અને ધ્રોલ તરફ વીજળીના જબરા કડાકા-ભડાકા વચ્ચે અંધાધૂંધ વરસાદ ૩૦ મિનિટથી ચાલુ...

(3:13 pm IST)