Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

દેશભરમાં ચોમાસાએ મંગળવારથી ગતિ પકડી છે : મંગળવારે રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો : મોડી રાતથી અવિરત વરસાદ પડી રહ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં આજે બુધવારે સવારથી પણ જોરદાર વરસાદ વરસ્યો

દિલ્હી-એનસીઆરમાં આજે બુધવારે સવારથી જોરદાર વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુનિરકામાં ફ્લાયઓવર નીચે અને મિન્ટો બ્રિજ નીચે પાણી ભરાયા છે.

(10:43 am IST)