Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મુંબઇમાં ભારે વરસાદઃ ઠેર-ઠેર પાણી ભરાયા

મુંબઇઃ માયાવી નગરી મુંબઇમાં ગઇકાલ સાંજથી ભારે વરસાદ પડી રહ્યો હોવાનું જાણવા મળે છેઃ મળતા અહેવાલો અનુસાર શહેરના અનેક વિસ્‍તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે અને વાહન વ્‍યવહારને માઠી અસર થવા પામી છેઃ મોસમના પહેલા જ વરસાદે જ શહેરને પાણી-પાણી કરી દેતા મુંબઇના લોકો રાજી થઇ ગયા છે

(4:19 pm IST)