દેશ-વિદેશ
News of Thursday, 18th January 2018

બ્રિટનનો ઐતિહાસિક નિર્ણય: એકલાપણુ દૂર કરવા માટે બનાવ્યું મંત્રાલય

નવી દિલ્હી: યુરોપિયન યુનિયનથી અલગ થઈને એકલાપણાથી હેરાન થઇ રહેલ બ્રિટેનના લોકો માટે બ્રિટેનના પીએમ થેરેસા મેં એ એક એતિહાસિક નિર્ણય લીધો છે થેરેસા મેં એ તેમની સરકારમાં એક વધુ મંત્રાલય ઉભું કર્યું છે જે લોકોના એકલાપણાને દૂર કરશે.બ્રિટનને આ મંત્રાલયની જરૂર શું કામ પડી તેનો  એક રોચક  ઇતિહાસ છે. બ્રિટનને યુરોપીયન યુનિયનથી કાઢવામાં આવ્યું તેને એક વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે આ ડર્મિટાયન બ્રિટેન એકલાપણા માટે ચર્ચાનો વિષય બની ગયું હતું અને તાજેતરમાંજ ત્યાંની સરકારે આનન-કાનન માં મિનિસ્ટર ઓફ લોન્લીનેસ નિયુક્ત કરવાની ઘોષણા કરી છે.સંસ્કૃતિ મંત્રી ટ્રેસી કાઉચ આ વિભાગને સંભાળશે.

(7:35 pm IST)