News of Friday, 29th December 2017
ઇજિપ્તમાં ચર્ચની બહાર આતંકી હુમલોમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા: આઠથી વધુ ઘવાયા
નવી દિલ્હી: ઇજિપ્તની રાજધાની કાહિરામાં આતંકવાદીઓએ હેલવાન સિટીમાં ચર્ચની બહાર અંધાધુંધ ફાયરિંગ કરતા 10 લોકો એ જીવ ગુમાવી દીધા જયારે 8થી વધુ લોકો સારવાર હેઠળ છે. મરનાર લોકોમાં 2 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આતંકવાદીઓ સામે ફાયરિંગમાં એક આતંકી પણ ઠાર થયો છે. આ ઘટનાનો વિડિઓ પણ વાઇરલ થયો છે.
(7:21 pm IST)