દેશ-વિદેશ
News of Tuesday, 28th June 2022

જાપાનની કંપની હીકોકી ઈન્‍ડિયા દ્વારા હીટમેન બ્રાન્‍ડ ટૂલ્‍સની નવી શ્રેણી લોન્‍ચ

અમદાવાદઃ HiKOKI ઇન્‍ડિયાએ  અમદાવાદમાં તેના સેકન્‍ડરી ચેનલ પાર્ટનર્સ માટે એક મીટનું આયોજન કર્યું હતું. ત્‍યાં HiKOKI પાવર ટૂલ્‍સ અને એસેસરીઝની રેન્‍જ ડિસ્‍પ્‍લેમાં હતી, તેની સાથે HIT-MIN બ્રાન્‍ડ ટૂલ્‍સની નવી વિસ્‍તળત શ્રેણી પણ આ પ્‍લેટફોર્મ પર લોન્‍ચ કરવામાં આવી હતી. HiKOKIની HIT-MIN બ્રાન્‍ડ OPP સેગમેન્‍ટને લક્ષ્ય બનાવે છે અને તેના વપરાશકર્તાઓમાં લોકપ્રિય નામ ધરાવે છે. ત્‍યાં હાજર તમામ લોકોએ વિસ્‍તળત શ્રેણીની પ્રશંસા કરી હતી.
શ્રી દિગ્‍વિજોય ત્રિપાઠી (બિઝનેસ હેડ - ગુજરાત) સાથે શ્રી ગૌતમ મઝુમદાર (ડિરેક્‍ટર સેલ્‍સ) પણ આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓએ શ્રોતાઓને જણાવ્‍યું કે નજીકના ભવિષ્‍યમાં HIT-MIN બ્રાન્‍ડ ઘણું રોકાણ અને ઉત્‍પાદન વિસ્‍તરણ કરશે અને તેની હાલની શ્રેણીમાં ઘણા વધુ નવા ઉત્‍પાદનો ઉમેરાશે.

 

(11:09 am IST)