News of Thursday, 22nd October 2020
દુર્લભ સમુદ્રી સફેદ કાચબાને જોઈને હેરાન થઇ ગયા સહુ કોઈ
નવી દિલ્હી:સમુદ્રની ઊંડાઈમાં ન જાણે કેટલા બધા રહસ્ય છુપાયેલ હોય છે આ અથાગ જળરાશીના ગર્ભમાં છુપાયેલ રહસ્ય મોટાભાગે સાર્વજનિક પણ હોય છે અમેરિકાના દક્ષિણ કૈરોલિના વચ્ચે પણ ગઈ કાલે એવું જ થયું છે જેમાં સ્વયંસેવકોને એક દુર્લભ સમુદ્રી કાચબા જોવા મળ્યા છે. કિયાવા આઇલેંડ કાચબા પોર્ટલથી જોડાયેલ લોકોની નજર જયારે આ નાના એવા કાચબા ઉપર પડી ત્યારે રેતીથી ભરેલ હતો અને કદાચ તે પોતાનું રહેઠાણ શોધી રહ્યો હતો.
(6:03 pm IST)