દેશ-વિદેશ
News of Thursday, 22nd February 2018

તાલિબાનમાં એક હવાઈ હુમલામાં આંઠ પોલીસ કર્મીના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના મધ્ય ગજની પ્રાંતમાં પોલીસની એક સુરક્ષા વિસ્તાર પર તાલિબાને હુમલો કરતા ઓછામાં ઓછા આંઠ પોલીસકર્મીઓને મોત નિપજ્યા છે.અફઘાનિસ્તાનના પ્રાંતીય ગવર્નર પ્રવક્તા આરીફ નુરીએ આજે જણાવ્યું કે હુમલો મધરાત્રે થયો હતો. જેમાં આંઠ પોલીસકર્મીના મોત નિપજ્યા છે અને અન્ય એક ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:11 pm IST)