દેશ-વિદેશ
News of Thursday, 22nd February 2018

યમનમાં હવાઈ હુમલામાં 15ના મોત

નવી દિલ્હી: સાઉદી અર્બન નેતૃત્વ વાળા ગઠબંધનમાં યમનમાં કરવામાં આવેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત નિપજ્યા છે.સ્થાનિક નાગરિકો દ્રારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉતરી યમનમાં સાદા પ્રાંતની રાજધાનીની નજીક દક્ષિણના એક મુખ્ય માર્ગ પર થયેલ હવાઈ હુમલામાં 15 લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે.

(7:11 pm IST)